Hu Tane Chahu Chu Ishu Lyrics | હું તને ચાહું છું ઈસુ, તને ચાહું છું પ્રભુ ઈસુ | Jesus Loves You Forever

Hu Tane Chahu Chu Ishu | હું તને ચાહું છું ઈસુ, તને ચાહું છું પ્રભુ ઈસુ | Jesus Loves You Forever

Hu Tane Chahu Chu Ishu Lyrics
 
હું તને ચાહું છું ઈસુ, તને ચાહું છું પ્રભુ ઈસુ
હું તને ચાહું છું ઈસુ, ના પાછો ફરૂ.
નમાવું ઘૂંટણ સમક્ષ તારી, ને માર્ગ સંગ
ચલુ તારી
સંકટ અને દુઃખો આવે તોયે ના પાછો ફરું

ઈસુ તારી સેવા કરું, તારી જ સેવા કરું
ઈસુ તારી સેવા કરું, ન પાછો ફરૂ.
નમાવું ઘૂટણ સમક્ષ તારી, ને માર્ગ સંગ
ચલુ તારી
સંકટ અને દુઃખો આવે તોયે ના પાછો ફરું.

ઈસુ તારી સ્તુતિ કરૂં તારી જ સ્તુતિ કરૂં ઈસુ તારી સ્તુતિ કરું, ન પાછો ફરૂ
નમાવું ઘૂંટણ સમક્ષ તારી, ને માર્ગ સંગ ચલુ તારી
સંકટ અને દુઃખો આવે તોયે ના પાછો ફરું

ઇસુ તારી ભક્તિ કરું, તારી જ ભક્તિ કરૂં
ઈસુ તારી ભક્તિ કરું,ન પાછો ફરૂ
નમાવું ઘૂંટણ સમક્ષ તારી, ને માર્ગ સંગ ચલુ તારી
સંકટ અને દુઃખો આવે તોયે ના પાછો ફરું

Comments

Jesus Loves You Video Gallery

Bible Verse of the Day

Bible Verse of the Day in Marathi

ABOUT